તારક મેહતા મા પોપટલાલ ની પત્ની ટક્કર આપે છે, બોલીવુડ ની હિરોઈન ને પણ, જુઓ તસવીરો….

આજકાલ ટીવી પર ઘણા બધા કાર્યક્રમો પ્રસારિત થાય છે અને દરેક લોકો જેને ખુબ જ પસંદ કરે છે. ટીવી પર ઘણા પ્રકારના શો બતાવવામાં આવે છે. આવો જ એક શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં છે.

આ શોમાં દેખાડવામાં આવતા પોપટલાલ હકીકતમાં વિવાહિત છે અને આજે આ લેખમાં તેની જ પત્ની વિષે વાત કરી છે અને તેની કેટલીક ખુબ જ સુંદર તસ્વીરો રજુ કરી છે તો જોઇલો આ તસ્વીર તમેપણ…

Meet Tarak Mehta Ka ulta Chashma's Popatlal Real Life Wife | OMG: कुंवारे नहीं है पत्रकार पोपटलाल, यह है उनकी असली पत्‍नी | Hindi News,શ્યામ પાઠક (જન્મ 12 જૂન 1976) એક ભારતીય અભિનેતા અને હાસ્ય કલાકાર છે.પોતાના માટે દુલ્હન શોધવાના સતત પ્રયત્નો તેના શો પરની રમૂજી પરિસ્થિતિઓમાંની એક છે.

पोपटलाल' ने भी छोड़ दिया 'तारक मेहता का उल्टा चश्मा' का साथ - Grihshobhaહકીકતમાં તેમના લગ્ન થઇ ગયા છે. શ્યામ એક ગુજરાતી પરિવારનો છે. તેની પત્નીનું નામ રશ્મિ છે.

Is Popatlal From Taarak Mehta Ka Ooltah Chashmah Lonely In Real Life - क्या रियल लाइफ में भी सिंगल है तारक मेहता के 'पोपटलाल' | Patrika Newsજેણે તેની સાથે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો હતો. તે અભ્યાસ દરમિયાન રશ્મિ તેમને મળી હતી અને વર્ષ 2003 માં બંનેના લગ્ન થયા હતા. તેની પત્ની ખૂબ જ સુંદર છે. બંનેને 3 બાળકો છે. તારક મહેતાની પોપટલાલની પત્ની ખૂબ જ સુંદર છે.આમ આ શોમાં પોપટલાલનું પાત્ર ભજવનાર વ્યક્તિનું નામ શ્યામ પાઠક છે.