શું તમે આ છોડ નું નામ જાણો છો..? સોનાથી પણ દસ ગણી છે કિંમતી, ક્યાય મળે તો ઘરે લઈ આવવાનું ભૂલતા નહીં

સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક વ્યક્તિ પોતાના ઘરની આજુબાજુ કેટલાક નાના મોટા બગીચા બનાવતો હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણા પ્રકારના કેટલાક નાના મોટા છોડ પણ રોપતો હોય છે.

એવું કહેવામાં આવે છે કે ઘરની આજુબાજુ વૃક્ષો અને છોડ વાવવાથી આસપાસનું વાતાવરણ ઘણું સારું જોવા મળે છે.આટલું જ નહિ પરંતુ એક કુદરતી શાંતિ પણ મળી રહે છે.

દરેક વ્યક્તિ જાણે છે કે ઝાડ અને છોડ ખાલી છાયડો જ નહિ પરંતુ કેટલાક ફળ ફૂલો પણ આપે છે.જયારે ઘરની આજુબાજુ વૃક્ષો અને નાના છોડ રોપવામાં આવે તો એક સુંદરતામાં પણ વધારો થાય છે અને ચારેબાજુ હરિયાળીનું વાતાવરણ જોવા મળતું હોય છે.આવા તો અન્ય કારણોથી લોકો પોતાના બગીચામાં કેટલાક છોડ રોપતા હોય છે.

પરંતુ ઘણીવાર તમે પણ જોયું હશે કે જે છોડનું વાવેતર કરવામાં આવે છે તેની સાથે કેટલાક અન્ય છોડ પણ નીકળી આવે છે.આવી સ્થિતિમાં હમેશા લોકો તેને દૂર કરતા હોય છે.

આવી જ રીતે આજે તમને આવા જ એક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જે ખૂબ મૂલ્યવાન છે.પરંતુ તેના વિશે આજે પણ લોકો જાણતા નથી,અને તેને નકામું સમજી દૂર કરે છે.

જયારે પણ તમે આ છોડને જોશો,તેને અવગણો નહીં.પરંતુ તે ઐષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે.આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે ઘણી દવાઓ બનાવવા માટે તેનો ઉપયોગ પણ થાય છે.પરંતુ સમયના બદલાવસાથે હાલમાં તેનો ઉપયોગ ઓછો થયો છે,પરંતુ તેનું મહત્વ આજે પણ પહેલા જેવું જ રહ્યું છે.

Growing and Harvesting Purslane | LoveToKnow

એવું કહેવામાં આવે છે કે સામાન્ય ભાષામાં આ છોડને લોહરી કહેવામાં આવે છે.જયારે ઘણા લોકો છે જેમને આ છોડ વિશે કોઈ માહિતી ધરાવતા નથી.આ જ કારણ છે કે તેઓ તેને કચરો ઘણી પોતાના બગીચામાંથી ફેંકી દે છે.તમને જણાવી દઈએ કે આ એક છોડ છે,જે આપણા ઘરની નજીક સરળતાથી મળી આવે છે.

આ છોડના ઉપયોગથી પણ અનેક રોગોથી મુક્તિ મળી શકે છે.જયારે ખાસ કરીને આ છોડમાં

વિટામિન,પ્રોટીન,કેલ્શિયમ અને વિટામિન્સ સિવાય ઘણા પ્રકારના ખનિજ તત્વો પણ રહેલા છે.આ સિવાય આ છોડની રોગપ્રતિકારક શક્તિ પણ ઘણી વધારે છે.આ કારણ છે કે આ છોડ ફક્ત એક કે બે વર્ષ માટે જ નહીં પણ પચીસ વર્ષ જીવી શકે છે.

એવું કહેવામાં આવે છે કે આ છોડનો ઉપયોગ કરવાથી કેન્સર જેવા રોગોની સંભાવના પણ ખૂબ ઓછી થઈ જાય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ છોડમાં કેટલાક એવા તત્વો રહેલા છે જે કેન્સર જેવા રોગો સામે લડવામાં માટે મદદ કરે છે.

આટલું જ નહિ પરંતુ શરીરના હાડકાંને પણ વધારે મજબૂત બનાવે છે.જયારે હૃદય સંબંધિત રોગોથી હમેશા સુરક્ષિત પણ રાખે છે.પરંતુ ધ્યાનમાં રહે કે આ છોડને તમે ચોક્કસ રીતે ઓળખી રહ્યા છો તો જ તેનો ઉપયોગ કરવો.અને આના માટે વધારે જાણકારી પણ મેળવવી જોઈએ.