નિધિ ભાનુશાળી એ શેર કર્યા હોટ ડ્રેસ માં ખૂબસુરત તસવીર, ચાહકો થયા તેમના દીવાના..

જુઓ દર્શકો વચ્ચે સૌથી હિટ રહેતો ટીવી ઉપરનો શો તારક મહેતા દર્શકોને ભરપૂર મનોરંજન કરાવે છે. આ શો ટીઆરપીના લિસ્ટમાં પણ હંમેશા ટોપ 5માં જગ્યા બનાવે છે.

આ શોના કલાકારો હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. આજે આ શોની અંદર ઘણા પાત્રો બદલાઈ ગયા છે, પરંતુ શોમાં કામ કરી ચૂકેલા ઘણા પાત્રો આજે પણ લાઇમલાઇટમાં છવાયેલા રહેતા હોય છે.

Taarak Mehta Ka Ooltah Chashmah Actor Nidhi Bhanushali Jumps Into Sea in  Stunning Bikini Look | WATCH | India.com

એવું જ એક આ શોનું પાત્ર છે સોનુનું. સોનુનું પાત્ર એક સમયે અભિનેત્રી નિધિ ભાનુશાળી નિભાવતી હતી. જે આજે પણ લાઇમલાઇટમાં છવાયેલી રહે છે.નિધિ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયો પણ તે શેર કરતી રહે છે.

નિધિના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર 8 લાખની આસપાસ ફોલોઅર્સ છે અને તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાર નથી લાગતી.

નિધિ તેની તસ્વીરો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં જૂની સોનુનો રોલ નિધિ ભાનુશાલીએ નિભાવ્યો હતો. નિધિ ભાનુશાલી સોશીયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.નિધિ તેની ખુબસુરત તસ્વીર ચાહકો સાથે શેર કરતી રહે છે.

નિધિ ભાનુશાળી આ દિવસોમાં તેનો અભ્યાસ અને તેની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે. ભલે નિધિ હાલ તો અભિનયની દુનિયાથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની તસવીરો અને વીડિયોને પસંદ કરે છે.

Nidhi Bhanushali Biography, Age, Height, Weight, Secrets, Affairs, Images.

હાલમાં જ નિધિએ તેની તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.જેમાં તે ખૂબ જ ખૂબસુરત અને હોટ લાગી રહી હતી.

Taarak Mehta Ka Ooltah Chashmah: This newbie to replace Nidhi Bhanushali  aka Sonu on show - News Nation English આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને આ તસવીરમાં નિધિનો અંદાજ જોવાલાયક છે. નિધિએ ડીપ વી નેકલાઇનો ડ્રેસ પહેર્યો છે અને તે ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપી રહી છે.