જાણો ક્યારે અને કેવી પરિસ્થિતિમાં તમારા ઇષ્ટદેવ હંમેશા તમારો સાથ દેશે, ઇષ્ટદેવ ની કૃપા કરવા માટે નો ઉપાય…..

દરેક વ્યક્તિના જીવનમાં ભગવાન નું મહત્વ ખૂબ જ વધારે હોય છે. જીવન વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ નિરંતર આવતાં રહે છે. તે ઉપરાંત તેમના જીવનમાં ભગવાનને તે નિયમિત રીતે યાદ કરતો હોય છે.

પરંતુ ઈષ્ટ દેવની કૃપા ક્યારે થાય છે. અને કેવી રીતે થાય છે. કે આ સંજોગોમાં થાય છે. તે વિશે આજે અમે તમને જાણકારી આપવાના છીએ

આ એ સમયની વાત છે. કે જ્યારે એક વ્યક્તિ બસમાં બેસી અને મુસાફરી કરી રહ્યા હતા. તેમની ઉંમર ૬૫ વર્ષની હતી અને તે બસમાં મુસાફરી કરતી વખતે તેમનો પર પોતાના ખિસ્સામાંથી બસમાં પડી ગયું હતું,

અને તે પર પોતાના બસના કંડકટરને મળ્યું હતું. થોડા સમય પછી તે વ્યક્તિને જાણકારી પ્રાપ્ત થઇ કે તેમનો પાકીટ ખોવાઈ ગયું છે. અને તે કંડકટર પાસે ગયા

આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ, શિવજીની પૂજા વખતે ભૂલે ચૂકે ન કરતા આ 4 ભૂલ | India News in Gujaratiપોતાનું પાકીટ ખોવાઈ ગયું હોવાની વાત કરી કંડક્ટરે તેમને કહ્યું કે તેમને એક પાકીટ મળ્યું છે. પરંતુ તે વ્યક્તિ કઈ રીતે માની લે કે તે પાકી તે વૃદ્ધ વ્યક્તિનું છે.

આ સાંભળી અને પેલા વ્યક્તિએ કહ્યું કે તેમના પાકીટમાં ભગવાન શિવ નો ફોટો છે. અને આ નિશાની જોઈને તમને ખબર પડી જશે કે તેમના પાકીટમાં તે પાકીટ જ છે.

પરંતુ કંડક્ટરે એવી દલીલ કરી કે ભગવાન શિવ દરેક વ્યક્તિના પાકીટમાં હોય છે. પરંતુ એવી શું ખાતરી કે આ પાકીટ તમારું જ હોઈ શકે છે.

ત્યારે પહેલા વ્યક્તિ એ એવો જવાબ આપ્યો કે જો તમે સાચુ કહી રહ્યાં છો તો ભગવાન શિવ નો ફોટો દરેક વ્યક્તિના પાકીટમાં હોઈ શકે છે. પરંતુ દરેક ફોટો ની પાછળ મારા જેવી લાગણી હોતી નથી

ભગવાન શિવનું જીવિત રૂપ હોય છે આ વ્યક્તિઓ, પ્રસન્ન થઈ ગયા તો રંકને પણ બનાવી દે છે રાજા |આ સાંભળી અને કંડકટર ખૂબ જ આશ્ચર્ય ચકિત થઈ ગયા અને તેમણે તેમની લાગણી જાણવા વિશે જાણકારી આપવાનું કહ્યું આ પર્સ વિશે મને જાણકારી આપો ત્યારે પહેલા વ્યક્તિએ જણાવ્યું કે આ પાકીટ એક વર્ષ નહિ બે વર્ષ નહીં પરંતુ વર્ષો જૂનું છે.

સૌપ્રથમ આ પાકીટ માં મેં મારો ફોટો લગાવ્યો હતો તે જોઈ અને હંમેશાં હું ખુશ રહેતો હતો કે હું ખૂબ જ સુંદર લાગી રહ્યો છું અને તેના કારણે હું હંમેશા તમારું મન પ્રસન્ન રાખતું હોય

તો થોડા વર્ષ પછી મારા લગ્ન થયા હતા તેમાંથી ત્યાર પછી મારી પત્ની એ મારો ફોટો કાઢી અને તેમનો લાવી દીધો હતો ત્યાર પછી તે હંમેશા વિચાર કરતો હતો કે તેમને કેવી ખૂબ કેવી સુંદર પત્ની મળી છે. અને તેમની પત્ની કેટલી સારી છે.

આ પછી તેમના ઘરે બાળકોનો જન્મ થયો અને તે બાળકોને ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા ત્યાર પછી તેમણે પોતાની પત્ની નો ફોટો કાઢી નાખ્યો હતો અને ત્યાર પછી તેમણે તેમના બાળકોનો ફોટો લગાવી દીધો હતો

બાળકો ધીમે ધીમે મોટા થઈ ગયા હતા એક સમય એવો આવ્યો કે બાળકો મોટા થઈ ગયા અને ધીમે ધીમે એક એક કરી અને દરેક બાળક વિદેશ જતા રહ્યા ત્યારે .

અને ત્યાંથી હું જીવનમાં ખૂબ જ એકલો પડી ગયો હતો અને ખૂબ જ વૃદ્ધ થઈ ગયો હતો ત્યારે મને ભગવાન ની યાદ આવી ગઈ હતી ત્યારે ભગવાન શિવ નો ફોટો રાખ્યો હતો

શંકર ભગવાન બે નહીં 6 બાળકોના પિતા, તેમાં ત્રણ છે દીકરીઓ - Sandeshજીવનભર હું મારો પ્રેમ અલગ અલગ વ્યક્તિ ને આપતો રહ્યો છું અને ક્યારેક હું પોતાને પ્રેમ કરતો હતો ત્યારે હું મારી પત્નીને પ્રેમ કરતો તો ક્યારેક હું મારા બાળકોને પ્રેમ કરતો હતો ,

પરંતુ દરેક લોકો છેલ્લે તો અમને છોડીને ચાલ્યા ગયા હતા પરંતુ મારી સાથે ફક્ત મારા ભગવાન શિવ છે. જેમને આખા જીવન દરમિયાન મેં ક્યારેય પણ યાદ કર્યા નથી

આટલું સાંભળી અને કંડકટર તરત જ તે પરસેવે વૃદ્ધ વ્યક્તિને આપી દીધું આ વાર્તા અહીં પૂરી થતી નથી પરંતુ દરેક વ્યક્તિ માટે ખૂબ જ મોટો સંદેશો લઈને આવે છે. કે જીવનમાં વ્યક્તિ અલગ અલગ વ્યક્તિને પ્રેમ કરતો હોય છે.

અને તેમને સાથ હોય છે. પરંતુ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે ગમે તેવી પરેશાની આવે ગમે તેવી મુસીબત આવે એ તેમના જીવનમાં કોઈ પણ મોટી સમસ્યા સર્જાય ત્યારે વ્યક્તિને હંમેશા ભગવાન યાદ આવતા હોય છે.

ભગવાન તેમની સાથે હંમેશા રહેતા હોય છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે જે વ્યક્તિ જીવનમાં શું કરે છે. તેમના ઈષ્ટદેવ તેમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢે છે. અને તેમને જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી