જાણો.. હનુમાન ચાલીસા નું મહત્વ અને તેને જાપ કરવાથી થતા લાભ વિષે..

હનુમાનજીની મહિમા ચારેય યુગમાં છે અને આગળ જ્તા પણ રહેશે કેમકે તેઓ અજર-અમર છે. તેમને અમરત્વનું વરદાન મળેલું છે. તેઓ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી આ ધરતી પર રહી શકે છે.

હનુમાનજીની ભક્તિથી સંકટોમાંથી મુક્તિ મળે છે. હનુમાન ચાલીસાને મહાન કવિ તુલસીદાસે લખી હતી. આ હનુમાન ચાલીસામા હનુમાનજીના સંપૂર્ણ ચરિત્રનું વર્ણન થઇ જાય છે. જેનાથી તેમની ભક્તિ કરવામાં આસાની રહે છે.

હનુમાન ચાલીસા એક સંપૂર્ણ રામચરિત માણસની જેમ જ છે. હનુમાન ચાલીસા લખનારા તુલ્સીદાસથી રામના ખુબ મોટા ભક્ત હતા.હનુમાન ચાલીસામા ૪૦ છંદ હોય છે,

જેના કારણે તેને ચાલીસા કહેવામાં આવે છે. આધુનિક યુગમાં સૌથી સરળતાથી કરી શકાય તેવો  પાઠ માત્ર હનુમાન ચાલીસા જ છે. પરંતુ, તે માટે હનુમાનજી માટે  ભક્તિ હોવી જરૂરી બને છે. હિન્દુધર્મમાં હનુમાન ચાલીસાનું ખુબ મહત્વ છે.

Hanuman Ji Ki Aarti, Arti Ki Jai Hanuman Lala Ki In Hindi Tuesday Arti : Hanuman  Ji Ki Aarti | Hanuman Ji Ki Aarti Ki Jia Hanuman Lala Ki : हनुमानजी की

તેના એક એક છંદનું ખુબ મહત્વ છે. હનુમાન ચાલીસા કરવાથી વ્યક્તિના મનમાં સાહસ અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે.જયારે બાળકોનું મન ભણવામાં લાગતું ના હોય ત્યારે આ છંદનો પાઠ કરવો જોઈએ:

Chandra Taste Bugs on Twitter: "बुद्धिहीन तनु जानिके, सुमिरौं पवन-कुमार। बल  बुद्धि बिद्या देहु मोहिं, हरहु कलेस बिकार।। हनुमान जन्मोत्सव की हार्दिक ...

बल बुधि बिद्या देहु मोहिं, हरहु कलेस बिकार। મનમાં જો હંમેશા કોઈ બાબતનો ડર રહેતો હોય ત્યારે આ છંદનો પાઠ કરવો જોઈએ: भूत पिशाच निकट नहीं आवे महावीर जब नामसुनावे।

કોઈ પણ કાર્યને સિદ્ધ કરવું હોય ત્યારે આ પંક્તિ વાંચવી જોઈએ: भीम रूप धरि असुर सँहारे, रामचन्द्र के काज सँवारे। જો કોઈ લાંબા સમયથી બીમાર હોય ત્યારે તેણે આ પંક્તિ વાંચવી જોઈએ: नासै रोग हरे सब पीरा, जपत निरन्तर हनुमत बीरा।

પ્રાણ પર સંકટ આવ્યું હોય ત્યારે આ પંક્તિનો પાઠ કરવો જોઈએ: ૧. संकट कटै मिटै सब पीरा, जो सुमिरै हनुमत बलबीरा। ૨. संकट तें हनुमान छुड़ावै, मन क्रम बचन ध्यान जो लावै. જો તમે કોઈ ખરાબ સંગતમાં હોવ ત્યારે એ ખરાબ સંગત છોડવા માટે : महाबीर बिक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी.

જો તમે કોઈ પણ પ્રકારના બંધનમાં હોવ ત્યારે  :जो सत बार पाठ कर कोई, छूटहि बन्दि महा सुख होई। કોઈ પણ પ્રકારનો ડર હોય ત્યારે: सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। તેમજ મનોકામના પૂર્ણ કરવા માટે: और मनोरथ जो कोई लावै, सोई अमित जीवन फल पावै।